હિલેરી સુપરત કરશે ડેલીગેટ્સ !
ડેમોક્રેટિક પાર્ટીથી જોડાઈને પોતાનું ભવિષ્ય નક્કી કરવાનું વિચારી રહેલ સીનેટર હિલેરી રોધમ ક્લિંટને બુધવારે પોતાના પ્રાયમરી ડેલિગેટ્સ માટે એક ભોજનનું આયોજન કર્યું છે. તેમને આશા છે કે આ ભોજન દરમિયાન તે ઔપચારિક રીતે પોતાના ડેલીગેટ્સ બરાક ઓબામાને સુપરત કરી દેશે. કોલોરાડો કંવેશનમાં આયોજીત આ ભોજમાં ક્લિંટને પોતાના બધા જ ડેલીગેટ્સને આમંત્રિત કર્યા છે. કોલોરાડો કંવેંશન સેંટર મુખ્ય ડેમોક્રેટિક નેશનલ કંવેંન્શન સ્થળથી વધારે દૂર નથી. રાજનીતીમાં ખાસ ધ્યાન રાખનાર ડેલીગેટ્સને હિલેરી તે જ ઓબામા બરાકને સુપરત કરી દેશે જેમની વિરુદ્ધ તેણે ક્યારેય જોરદાર પ્રદર્શન કર્યું હતું.