શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By નવી દિલ્હી|
Last Modified: બુધવાર, 26 જૂન 2019 (15:47 IST)

Date પર પ્રેમ અને રોમાંસ માટે નહી પણ આ માટે જાય છે છોકરીઓ

. જો તમે વિચારો છો કે ડેટિંગ (Dating) પર છોકરીઓ રોમાંસ માટે જાય છે તો તમે ખોટા છો. એક નવી શોધ મુજબ ચોકાવનારુ તથ્ય તમારી જૂનવાણી વિચારોને ઝકઝોળી નાખશે. એક શોધમાં સાબિત થયુ છે કે ડેટિંગ પર જ્યા છોકરાઓ ફક્ત રોમાંસ માટે જાય છે તો બીજી બાજુ છોકરીઓ ઓ મફતનુ ખાવાનુ ખાવા માટે ડેટ પર જાય છે.  આ સ્ટડીમાં 820 છોકરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.  આ છોકરીઓને તેમના પર્સનલ લક્ષણો, લિંગ ભૂમિકાઓ વિશે વિશ્વાસ જેવા સવાલ પૂછવામાં આવ્યા જેના આધાર પર જાણવા મળ્યુ કે તે 'ફુડી કૉલ' છે કે નહી.  આ સમુહમાં 23 ટકા છોકરીઓએ આ વાતને ખુદ જ સ્વીકાર કરી કે આ ફુડ કૉલ છે. 
 
ઉલ્લેખનીય છે કે ડેટિંગ (Dating)ને લઈને એક સત્ય સામે આવ્યુ જેમા આ જણાવાયુ છે કે છોકરીઓ ડેટ પર પ્રેમ અને રોમાંસ માટે નહી પણ મફતનુ ખાવાનુ ખાવા માટે જાય છે.  આ નવા ફિનોમિના ફુડી કૉલ કહેવામાં આવી રહ્યુ છે. જેમા છોકરી કોઈ વ્યક્તિને ફક્ત સારામાં સારુ ખાવાનુ ખાવા માટે ડેટ કરે છે. સૌથી નવાઈની વાત તો એ છે કે આવી છોકરીઓનો પ્રેમનો કોઈ ઈરાદો પણ નથી હોતો. 
 
33% છોકરીઓ કરે છે ફુડ ડેટિંગ 
 
આ અભ્યાસમાં લગભગ 23થી 33 ટકા છોઅક્રીઓ આ વાતને સ્વીકાર કરી છે કે તેઓ ફુડી કોલ માં લાગી છે.  બીજી બાજુ શોધકર્તાઓએ જોયુ કે જે છોકરીઓએ પર્સનાલિટી લક્ષણો (સાઈકોપૈથી,  મૈકીયાવેલિજ્મ, નાર્સિસિજ્મ)ના ડાર્ક ટ્રાયડ પર હાઈ સ્કોર કરવામાં આવ્યો. તે પણ ફુડી કૉલની લિસ્ટમાં સામેલ છે. 
 
આ રીતે જાણ કરી કે તે છે ફુડી કૉલ 
 
એક લેખ મુજબ અનેક ડાર્ક લક્ષણોને રોમાંટિક સંબ&ધોમાં ભ્રામક (Misleading)અને શોષણકારી 
(Exploitative) સ્વભાવ સાથે જોડવામાં આવ્યુ છે.  બીજી બાજુ વન નાઈટ સ્ટૈંડ, ખોટા સંભોગ સુખનો અનુભવ કરાવવો કે અણગમતી યૌન તસ્વીરો મોકલવી પણ તેમા સામેલ છે.