ગુજરાતી જોક્સ- રાજૂનો રોમાંસ વાંચો મજેદાર જોક્સ
રાજૂની પત્ની બદામ ખાઈ રહી હતી
રાજૂ રોમાંટિક થઈને
મને પણ ટેસ્ટ કરાવો
પત્નીએ એક બદામ આપી બાકીની પોતે ખાવા લાગી
પત્નીએ ગુસ્સામાં - હા બાકી બધાનો ટેસ્ટ પણ એવું જ છે.