દોસ્તી પ્રેમમાં બદલી રહી છે, જરૂર જાણો આ 5 ઈશારા

Last Modified મંગળવાર, 27 નવેમ્બર 2018 (15:38 IST)
તમે ઘણીવાર બે મિત્રને સારો જીવનસાથ્વે બનતા જોયું હશે એવું તેથી હોય છે કારણકે તમારા મિત્ર તમારી બધી વાત સારી કે ખરાબ વાતને સમજે છે પણ શું તમે જાણૉ છો. તમારું સૌથી સારો મિત્ર ક્યારે તમાર વિશે કઈક સ્પેશલ ફીલ કરવા લાગે છે. આવો જાણીએ તમને જણાવીએ છે એ 5 વાત જે જણાવે છે કે તમાતો મિત્ર તમારા પર દિલ હારી બેસ્યો છે.

જો તમે મિત્રનો નામ સાંભળતાજ ચેહરા પર મુસ્કાન આવી જાય છે કે પછી તમારા દિલની ધડકન તેજ થવા લાગે છે તો સમજવું કે તમે તેનાથી પ્રેમ થઈ ગયું છે. તમારા દોસ્તનો સાથ અને સલાહ તમને સૌથી સારી લાગે છે તો સમજવું કે દિલ તેને લીલી ઝંડો જોવાઈ રહ્યુ છે.

છોકરીઓ શાપિંગ માટે બહુ ક્રેજી હોય છે એ દરેક વસ્તુ કલાકો લગાવીને ખરીદે છે. સિવાય તેના તેમની શાપિંગ કરતા સમયે એ તમારી દરેક વસ્તુ માટે સલાહ લઈએ તો સમજવું કે આ પ્યારનો ઈશારો છે.

કાલે સુધી તમારો દોસ્ત જે તમારી ફેવરિટ ડિશને મોઢું બનાવતા હતા આજે તેને ખાવું સારું લાગે છે તો કે હવે એ પોતાની પસંદના ખાવાથ વધારે તમારી પસંદનો ખાવું પસંદ કરવા લાગે તો સમજવું કે દાળમાં કઈક કાળું છે.

દરેક સમયે ફોન પર ચોંટી રહેવું, તમને તે ખાસ દોસ્તના ફોન કે મેસેજનો ઈંતજાર કરવું, આંખ બંદ કરતા જ તેના ચેહરો સામે આવી જવું. આ બધું વાત સિવાય બધી વાત નકામી, ગાંદા જેવી વાત પણ સારી લાગવું પ્રેમની નિશાની છે.આ પણ વાંચો :