પુરૂષોને શા માટે પસંદ આવે છે આવા ફિગરની મહિલાઓ ?

Last Updated: મંગળવાર, 11 એપ્રિલ 2017 (17:09 IST)
છોકરાઓ હમેશા છોકરીના તરફ વધારે ધ્યાન આપે છે. તેથી આજકાલની છોકરીઓ તેમની બૉડીને લઈને ખૂબ સાવધાન રહે છે. થોડું પણ વજન વધતા પર એ ડાઈટિંગ કરવા શરૂ કરી નાખે છે. પુરૂષોને ભલે રેમ્પ પર વૉક કરતી સુપર માડલ્સ ભાવે પણ પર્સનલ લાઈફમાં એ એક સ્વસ્થ કામુક મહિલાની સાથે ઘર વસાવવા ઈચ્છે છે. આજે અમે તમને જણાવીએ છે કે પુરૂષોને ભરેલા શરીરની મહિલાઓ શા માટે પસં આવે છે. 
1. જે પુરૂષોને વધારે પાતળી મહિલાઓ પસંદ હોય છે એ વધારે ભૌતિકવાદી હોય છે. ભૌતિકવાદી પુરૂષ સુપર માડલ્સને વધરે પસંદ કરે છે. 
 
2. ઘણા શોધમાં મળ્યું છે કે 10 માંથી 8 પુરૂષ સુડોલ મહિલાઓને પસંદ કરે છે. આ પુરૂષોનો માનવું છે કે પ્લ્સ સાઈજ વાળી મહિલાઓ વધારે આકર્ષિત હોય છે. 
 
3. કેટલાક પુરૂષોનો માનવું છે કે સુડોલ શરીર વાળી મહિલાઓની સાથે પરિણીત જીવન સારી રહે છે. 
 
4. પુરૂષોનો માનવું છે કેજો પાતળી અને સુડોલ મહિલાઓમાં કોઈને જીવનસાથી ચયન કરવું હોય તો સુડોલ મહિલાઓ સારી છે. 
 
5. પુરૂષો દ્વારા કર્વી મહિલાઓને પસંદ કરવાનો એક કારણ આ પણ છે કે સુડોલ મહિલાપ પ્રજનન માટે ફિટ હોય છે. 
 


આ પણ વાંચો :