શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Updated : બુધવાર, 19 જુલાઈ 2023 (11:53 IST)

Relationship Tips- છોકરીને ડેટ પર લઈ જતા પહેલા કરી લો આ તૈયારી, ઈમ્પ્રેશન સારી પડશે

dating tips for first date
dating tips for first date: ડેટ પર જતા પહેલા તમારે ગિફ્ટ, પસંદ- નાપસંદ અને બીજી ઘણી વસ્તુઓનો ધ્યાન રાખવો પડે છે. કોઈને ડેટ પર લઈ જઈ રહ્યા છો તો આ સમય તમારા માટે ખાસ હશે અને તેને વધુ ખાસ બનાવવા માટે તમે નાની-નાની વાતની કાળજી રાખશો તો તમારી સામાન્યથી ખાસ બની  શકે છે. તમે કોઈને ડેટ પર લઈ જતા પહેલા કેટલીક તૈયારીઓ કરી લેવી જોઈએ. ડેટ પર જતા પહેલા તમે આ વાતને સારી રીતે જાણી લો કે તમને એક બીજાનો સમ્માન કરવુ છે. આ પ્રથમ પગલો હોવો જોઈ જેનાથી તમે તમારા દિવસને ખાસ બનાવી શકો છો. તેથી અમે અહીં તમને જણાવીશ કે કોઈ છોકરીને ડેટ પર લઈ જવાથી પહેલા શુ તૈયારી કરી લેવી જોઈએ ચાલો જાણીએ છે. છોકરીને ડેટ પર લઈ જતા પહેલા કરવી આ તૈયારી 
 
મિત્રતાનો પ્રપોજલ 
તમારી મિત્રતાનો પ્રપોજલ પહેલા રાખવો જોઈએ. ડેટ પર જતા પહેલા તમે તે વ્યક્તિ સામે પહેલા દોસ્તીનો હાથ માંગવુ. મિત્રતાથી શરૂઆત કરવાથી તમે  એક બીજાને સારી રીતે જાણી શકશો. જો તમે તમારા અને સાથીના વચ્ચે સારુ કમ્યુનિકેશન ઈચ્છો છો તો મિત્રતા એક સારુ વિક્લ્પ છે. જેનાથી તમારી પ્રથમ ડેટને વધુ સારી બનાવી શકો છો . જેના સાથે તમે ડેટ કરી રહ્યા છો તેમની સાથે તમારી પહેલાથી મિત્રતા છે તો તમને તેને ડેટ કરવો વધુ વધારે સારુ લાગશે. અને તે દિવસ તમારા માટે ખાસ હશે.
 
બૉડી લેંગ્વેજ સુધારવી 
તમે તમારી બૉડી લેંગ્વેજ પર કામ કરવો જોઈએ. જો તમારી બૉડી લેંગ્વેજ સારી હશે તો તમારી ડેટ સફળ થશે. તમારી સારી બૉડી લેંગ્વેજ પર કામ કરવો છે અને કોશિશ કરવી છે કે તમે સારી રીતે એક-બીજાને ઓળખી શકો. તેમજ તમારે તમારી બૉડી લેંગ્વેજની સાથે-સાથે આ વાતની પણ કાળજી રાખવી કે તમે જે ભાષાનો ઉપયોગ કરી રહ્યા છો તે સારી હોય.
 
વીકેંડ પ્લાનના વિશે
છોકરીથી તેના વીકેંડ પ્લાનના વિશે પૂછવું જેમ કે રજાના દિવસોમાં શું કરે છે, કેવી રીતે સમય પસાર કરે છે. તેનાથી તમે તેના વિશે ઘણા બીજી વાત પણ જાણી લેશો. 
 
તેના ફ્રેંડ સર્કલ વિશે પૂછવું, તેનાથી પણ તમને તેની પસંદ, નાપસંદ, સ્વભાવ વિશે જાણવાના અવસર મળશે. 
 
બધાને તેમના કામના વિશે જણાવવું સારું લાગે છે. તેથી છોકરીથી તેના પ્રોફેશનના વિશે પૂછવું. અહીં પર ધ્યાન રાખો કે તેની સેલેરી કદાચ ન પૂછવી. બાકી આ ટૉપિક પર ખૂબ મોડી સુધી વાત કરી શકાય છે અને છોકરી બોર પણ નહી થશે.
 
Edited By-Monica Sahu