1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Modified: બુધવાર, 10 મે 2023 (18:16 IST)

Sexual Wellness: પુરૂષોને જરૂર ખાવી જોઈએ આ વસ્તુ, યૌન નબળાઈની સમસ્યા થશે દૂર

Sexual Wellness
Ginger benefits for men- આદુ એક હર્બ છે જે જૂના સમયમાં એક જડી બૂટીની જેમ વાપરીએ છે. આમ તો ઋતુ બદલવાની સાથે રોગનો ખતરો વધવા માંડે  છે. તાવ, ખાંસી-શરદી, શરીરનો દુ:ખાવો, માથાનો દુખાવો, અપચો, ઉલ્ટી, ઝાડા થવા સામાન્ય વાત છે એવામાં તમારા કિચનમાં ઘણી એવી વસ્તુઓ હોય છે. જે કોઈ દવા કરતા ઓછી નથી. જી આજે અમે વાત કરી રહ્યા છે આદુંની.
 
- આદુની તાસીર ગર્મ હોય છે તેથી આ શરીરને ગરમી આપે છે. જે તમાતી ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે. 
- આદુંના સેવનથી પુરૂષોની શારીરિક નબળાઈ દૂર કરી શકાય છે. 
- પેટમાં ગૈસની શિકાયત થતાં એક ચોથાઈ લીંબૂનો રસમાં આદુંનો રસ મિક્સ કરી ચાટવાથી રાહત મળે છે.