શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : બુધવાર, 29 નવેમ્બર 2017 (11:37 IST)

ગુજરાતીમાં જોક્સ- ચમેલીને શર્મ આવે છે

ચમેલી: સાંભળો...।
પ્રેમસુખ : સંભળાવો ...।
 
ચમેલી:કઈક જરૂરી વાત કહેવી છે ...।
 
 
પ્રેમસુખ : તો કહો ના 
ચમેલી: બધા સામે શર્મ આવે છે 
 
 
પ્રેમસુખ : અરે શરમાતા નહી કહી દે ...।
ચમેલી: ઠીક છે 
...  
... 
....
 
ચમેલી:તારી પેંટ પાછળથી ફાટેલી છે