બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ- છોકરીઓ -છોકરાઓ

છોકરીઓ 1000 કપડામાંથી પસંદ કરવામાં કંફ્યૂજ રહે છે કે 
 
ક્યું પહેરું 
 
અને છોકરાઓ ચાર કપડામાંથી 
 
આ વિચારે છે કે કયાંમાં 
 
બદબૂ ઓછી આવી રહી છે.