ગુજરાતી જોક્સ- પીધેલાનો જોક્સ

Last Modified મંગળવાર, 4 એપ્રિલ 2017 (00:59 IST)
એક વાર બે પીધેલા માણસ

મુંબઈમાં તાજ હોટલની સામે ઉભા હતા

એક કહેતો અરે મને

આ તાજ હોટેલ ખરીદવી છે

બીજો કહે

અરે તુ ચિંતા ના કર

કોઈ મદદ જોઈએ તો હું બેસો છુ ન ભાઈ...


આ પણ વાંચો :