બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 20 એપ્રિલ 2017 (05:59 IST)

ગુજરાતી જોક્સ - મારી સરકારી નોકરી

સંતા- હે ભગવાન મારી સરકારી નોકરી લગાવી દો
 
ભગવાન- નારિયેળ, કેળા નહી લાવ્યા 
 
સંતા - ભગવાન તમે કર્મ કરો ફળની ઈચ્છા ન કરવી !!!