બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 16 એપ્રિલ 2017 (10:05 IST)

ગુજરાતી જોક્સ - લાગે છે ભૂત ઉતારવું પડશે.

મારા એક શુભચિંતકએ મને સલાહ 
 
આપી 
 
કે લોકોના વિવાદથી બચવું હોય તો 
 
તેમને મુસ્કાનથી હરાઓ 
 
મે કોશિશ કરીએ... 
 
ત્રીજા દિવસે પત્ની - બોલી 
 
બહુ વધારે હંસી આવે રહી છે તમને આજકાલ ?? 
 
લાગે છે ભૂત ઉતારવું પડશે.