1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 7 એપ્રિલ 2017 (00:59 IST)

ગુજરાતી જોક્સ- વાહ જોક્સ

ગુજરાતી જોક્સ- વાહ જોક્સ 
 
એક દિવસ યમરાજ વાણિયા ભાઈને લેવા આવ્યા.
 
 
યમરાજ :- કોઈ આખરી ઈચ્છા છે ? 
 
 
વાણિયાભાઈ :- બસ...એટલી છે કે
 
નરેન્દ્ર મોદીને ત્યાં પારણું બંધાય 
અને
 એમના દિકરાને રમાડી ને જાવ..!
 
 
યમરાજ માટે ૧૦૮ બોલાવી પડી...!