Quotes Of Gautam Buddha - ગૌતમ બુદ્ધનો બોધપાઠ/ ગૌતમ બુદ્ધના સુવિચાર
gautam buddh quotes
જો આપણે કોઈ ખોટું કામ કરીએ છીએ તો જીવનભર તે કામનો ભાર આપણાં મન ઉપર રહે છે થોડા લોકો જલ્દી સફળ થવા માટે ખોટા રસ્તા અપનાવે છે. ખરાબ કામ મન ઉપર એક ભાર સમાન રહે છે, આ ભાર જીવનભર રહે છે, એટલે ખરાબ કાર્યોથી બચવું જોઈએ. આજે આપણે ભગવાન બુદ્ધના એ અનમોલ વચન જાણીએ કે જે સુખી જીવનની જડીબુટ્ટી સમાન મનાય છે.
gautam buddh quotes
નફરતને નફરતથી
ખતમ નથી કરી શકાતી
તે ફક્ત પ્રેમથી જ
ખતમ થઈ શકે છે
આ એક પ્રાકૃતિક સત્ય છે
gautam buddh quotes
આરોગ્ય વગર જીવન જીવન નથી
તે માત્ર એક કષ્ટદાયક સ્થિતિ છે
મોતની છબિ છે
gautam buddh quotes
તમારી પાસે જે પણ છે
તેને મીઠુ-મરચુ નાખીને
ન બતાવશો કે ના તો
કોઈની ઈર્ષા કરશો
gautam buddh quotes
તમે કેટલાય પુસ્તકો વાંચી લો
કેટલાય પ્રવચન સાંભળી લો
જ્યા સુધી તેને જીવનમાં ઉતારો
નહી ત્યા સુધી એ જ્ઞાનનો
કોઈ ફાયદો નથી
gautam buddh quotes
એ જો પચાસ લોકોને પ્રેમ કરે છે
તેના પચાસ સંકટ છે અને
એ જે કોઈને પણ પ્રેમ નથી કરતો
તેને એક પણ સંકટ નથી
gautam buddh quotes
સ્વાસ્થ્ય સૌથી મોટી ભેટ છે
સંતોષ સૌથી મોટુ ધન છે
વફાદારી સૌથી મોટો સંબંધ છે
gautam buddh quotes
જેવી રીતે આગ વગર મીણબત્તી
સળગી નથી શકતી તેવી જ રીતે
આધ્યાત્મિક જ્ઞાન વગર
માણસ રહી નથી શકતો
gautam buddh quotes
8 બુદ્ધ કહે છે અતીત પર ધ્યાન ન આપશો
ભવિષ્ય વિશે વિચાર ન કરશો
તમારા મનને વર્તમાન ક્ષણ પર કેન્દ્રીત કરો
gautam buddh quotes
9. હજારો ખોખલા શબ્દોથી
એક એ શબ્દ સારો છે
જે શાંતિ લાવે