રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: ગુરુવાર, 9 મે 2024 (14:25 IST)

Maharana Pratap Jayanti 2024 Quotes - મહારાણા પ્રતાપ જયંતી પર તમારા સંબંધીઓ અને મિત્રોને શેયર કરો તેમના આ 10 મહાન વિચાર

maharana pratap quotes
maharana pratap quotes
1. અન્યાય અધર્મ વગેરેનો 
   વિનાશ કરવો 
   સંપૂર્ણ માનવ જાતિનુ 
   કર્તવ્ય છે 
Maharana Pratap Jayanti 2024 Quotes
Maharana Pratap Jayanti 2024 Quotes
2. તમારા કતર્વ્ય અને સૃષ્ટિના 
  કલ્યાણ માટે પ્રયત્નરત
   મનુષ્યને યુગો યુગો સુધી 
    યાદ રાખવામાં આવે છે. 
Maharana Pratap Quotes
Maharana Pratap Quotes
3. સમય ખૂબ બળવાન હોય છે 
   જે રાજાને પણ 
   ઘાસની રોટલી ખવડાવી શકે છે. 
Maharana Pratap Quotes
Maharana Pratap Quotes
4. જે લોકો અત્યંત વિકટ પરિસ્થિતિમાં 
   નમતા નથી અને હાર માને છે 
   તે લોકો હારીને પણ જીતી જાય છે. 
Maharana Pratap Quotes
Maharana Pratap Quotes
5.  તમારી કિમંતી જીવનને સુખ અને આરામથી
     વિતાવવાને બદલે તેને માનવતા અને 
     રાષ્ટ્રની સેવામાં લગાવવુ જોઈએ 
 
Maharana Pratap Quotes
Maharana Pratap Quotes
6- હાર તમારી પાસેથી ધન 
    છીનવી શકે છે, 
    પણ તમારુ ગૌરવ નહી 
Maharana Pratap Quotes
Maharana Pratap Quotes
7.  એક શાસકના રૂપમા પહેલુ કર્તવ્ય 
    રાજ્યનુ ગૌરવ અને માન-સન્માન 
     બચાવવાનુ  હોય છે 
Maharana Pratap Quotes
Maharana Pratap Quotes
 
8. જો સાપને પ્રેમ કરશો તો 
   તે પોતાના ગુણ મુજબ 
   તમને ડંખ મારશે જ 
Maharana Pratap Quotes
Maharana Pratap Quotes
9.  હલ્દીઘાટીના યુદ્દે ભલે 
    મારુ સર્વસ્વ છીનવી લીધુ હોય 
    પણ મારા ગૌરવ અને શાન ને 
    વધારી દીધુ 
Maharana Pratap Quotes
Maharana Pratap Quotes
10. આ સંસાર કર્મવીરોની જ સાંભળે છે 
    તેથી તમારા કર્મના માર્ગ પર 
    અડગ અને પ્રશસ્ત રહો