શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 6 માર્ચ 2020 (16:20 IST)

ગુજરાતી જોક્સ- કોરોના વાયરસ જોક્સ

પહેલા કોઈ વિદેશથી આવતા હતા 
તો તેને ખૂબ માનથી જોવાતા હતા 
 
પણ હવે 
 
કોઈ વિદેશથી આવે છે તો 
તેને 
કોરોના વાયરસ સંક્રમિતના 
નજરથી જોવાય છે