કાલે એક મિત્ર ઉપદેશ આપી રહ્યા હતા લોખંડ લોખંડને કાપે છે હીરા હીરાને કાપે છે પાછળથી એક કૂતરો આવીને તેને બટકું ભરી લીધું !!! ઉપદેશ પૂરૂ