શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2020 (16:02 IST)

ગુજરાતી જોક્સ-મારો બાબૂ

એક છોકરાએ તેમની ગર્લફ્રેંડને બીજા સાથે જોઈ લીધું
 
છોકરો- કમીની બીજો બ્વાયફ્રેંડ બનાવાની શી જરૂર હતી.. 
 
છોકરી- અરે મારું બાબૂ આ મારી મજબૂરી હતી...
 
છોકરો-એવી શું મજબૂરી હતી.. 
 
છોકરી- હું નહી ઈચ્છતીકે આટલી મોંઘવારીમાં મારો બધુ ખર્ચ તૂ એકલો ઉઠાવે... 
 
છોકરો અત્યાર સુધી બેહોશ છે...