1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - લૂડો

અજય - યાર તે લૂડોને લઈને એક વાત નોટિસ કરી છે  ?
વિજય - કંઈ ?
અજય - દુનિયાની બધી ખુશી એક બાજુ અને લૂડોમાં બે વાર 6 આવવાની ખુશી એક તરફ