શુક્રવાર, 25 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 30 માર્ચ 2017 (14:19 IST)

ગુજરાતી જોક્સ - દારૂડિયાનો જોક્સ

એક દારૂડિયો બીડી સળગાવ્યા વગર જ ફૂંકી રહ્યો હતો 
બીજો દારૂડિયો - યાર બીડીમાંથી ધુમાડો કેમ નથી નીકળી રહ્યો ? 
પહેલો દારૂડિયો - કરી દીધીને પીધેલા લોકો જેવી વાત, આ સી.એન.જી બીડી છે.