ગુજરાતી જોક્સ - ગામડાંની છોકરી અને હનીમૂન

Last Updated: બુધવાર, 29 જૂન 2016 (14:34 IST)

ગામડાની એક છોકરીનાં લગ્ન શહેરનાં છોકરા સાથે થયા...

બંને હનીમૂન માટે ગયા...

પત્નીએ રસ્તામાં પતિને પૂછ્યું- હનીમૂન એટલે શું?

પતિએ કહ્યું- રાત્રે રૂમમાં આપણે જે કરીશું એને હનીમૂન કહેવાય..

હોટેલના રૂમમાં બંનેએ હનીમૂનની પહેલી રાત વીતાવી.....

બીજા દિવસે સવારે પત્ની બોલી- ઓહો...તો આને કહેવાય હનીમૂન, આવું તો અમે દરરોજ ખેતરમાં કરતા હતાઆ પણ વાંચો :