ગુજરાતી જોક્સ - નેટ પર Updated: Sat, 17 Aug 2019 (18:23 IST) google-news છોકરો - શુ કરી રહી છે ડાર્લિંગ ? છોકરી - કશુ નહી નેટ પર બેસી છુ ? છોકરો - ત્યારે જ.. હુ વિચારુ છુકે નેટ ધીમુ કેમ ચાલી રહ્યુ છે, ઉઠી જા જાડી....