ગુજરાતી જોકસ- પત્ની પ્રેગનેંટ Updated: Mon, 24 Jul 2017 (13:20 IST) google-news ડાકટર - પુજારીજી તમારી પત્ની માં બનવાની છે પુજારી- વિચારમાં પડી ગયો .. ડાકટર - શું થયું ? પુજારી- વિચારું છું કે આ ગુપ્તદાન કોણ આપી ગયુ.