મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોકસ - પરીક્ષા ફોર્મ

એક છોકરાએ એના પિતાથી પૂછયું
 
પપ્પા -  sex શું હોય છે ? 
 
પિતા ગભરાય ગયા કે હવે શું જવાબ  આપું  
પણ જવાબ તો આપવો પડશે !! 
 
 
બેટા.. સેક્સમાં એક છોકરીના આપણે કપડા ઉતારીએ છીએ પછી પોતાના કપડાં ઉતારીએ છીએ..  
પછી સાથે જે કરીએ છીએ તેને સેક્સ કહે છે.. 
છોકરો શાંતિથી સાંભળતો રહ્યો અને છેવટે બોલ્યો 
....
... 
 
પણ આ એડમિશન ફોર્મમાં શુ લખુ ?