રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ- ફટાકડા જોક્સ

એક મહિલા !!!!!!!! ખબર છે હું 20 વર્ષથી માં નહોતી  બની 
 
સાચે !! તમે શુ ઉપાયો કર્યા, તમારા ઘરમાં સોનુનો જન્મ કેવી રીતે થયો 
 
મારા પિતાજીએ મારા લગ્ન કર્યા પછી 1 વર્ષ પછી મને સોનું થઈ ગયો !!!!