ગુજરાતી જોક્સ - સરકારી શાળા અને કોન્વેંટના બાળકો વચ્ચે અંતર

Last Updated: મંગળવાર, 15 માર્ચ 2016 (14:34 IST)

સરકારી શાળા અને કોન્વેંટના બાળકો એક દિવસ પ્રાણી સંગ્રહાલય જોવા ગયા.
વાંદરાના પિંજરા પાસે આવીને જોયુ કે વાંદરો સૂઈ ગયો હતો...
અંગ્રેજી મીડિયમના બાળકો - ઓહ.. ડોંટ ડિસ્ટર્બ... મંકી ઈઝ સ્લીપિંગ..
કોન્વેંટ શાળાના બાળકો - જો પેલો વાંદરો સૂતેલો છે... માર સાલાને એક પત્થર...


આ પણ વાંચો :