ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 30 મે 2017 (11:49 IST)

ગુજરાતી જોક્સ - નાનકડી લવ સ્ટોરી

7-8 વર્ષના છોકરા-છોકરીઓ રમતા હતા
.
.
.
.
.
.
છોકરી - હુ સંતાય રહી છુ.. જો તે મને શોધી નાખ્યો તો આપણે મોટા થઈને લગ્ન કરીશુ... 
 
.
.
.
છોકરી - અને જો હુ ન શોધી શક્યો તો ? 
.
.
.
.
છોકરી નિર્દોષ રૂપે .. એ ગાંડા પ્લીઝ આવુ ન બોલીશ.. હુ પેલા દરવાજાની પાછળ જ સંતાઈશ..