શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 24 માર્ચ 2017 (11:53 IST)

સાંતાએ જણાવ્યાં આવનારી ફિલ્મોના નામ:

જબ વી ચેટ
નમસ્તે ફેસબુક
હમ આપકે હે મ્યુચ્યુઅલ ફ્રેન્ડ
સાત ગાલી માફ
હમ લાઇક કર ચુકે સનમ
કભી રિલેશનશિપ કભી સિંગલ
મેને પોક ક્યું કિયા
મુજસે ચેટિંગ કરોગે.....