મંગળવાર, 20 જાન્યુઆરી 2026
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 3 મે 2017 (12:40 IST)

જોક્સ - દારૂડિયાની આંખ

જોક્સ - દારૂડિયાની આંખ
એકવાર એક ક્ષેત્રમાં નશાબંદી લાગૂ થતા જ એક માણસે પોતાની આંખ દાન કરી દીધી 
મિત્રોને જ્યારે જાણ થઈ તો તેમણે તેને પૂછ્યુ -ભાઈ તકલીફ તો ખૂબ થઈ હશે ?
માણસ બોલ્યો - મને તકલીફ શાની... તકલીફ તો તેને થશે જેણે મારી આંખ લગાડાશે... કમબખ્ત એક પેગ લીધા વગર તો ખુલતી જ નહોતી.. !!