શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 17 મે 2017 (00:05 IST)

ગુજરાતી જોક્સ - ભીખ

ભિખારી - થોડા પૈસા આપો માસી... 
સ્ત્રી - આ લે એક રૂપિયો લઈ લે... 
ભિખારી એક રૂપિયો લઈને જવા માંડ્યો 
સ્ત્રી - અરે સાંભળ... ભીખ તો મળી ગઈ હવે થોડા આશીર્વાદ પણ આપતો જા.. 
ભિખારી - કાર માં તો બેસ્યા છો હવે શુ આકાશમાં બેસવાની ઈચ્છા છે ?