ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 17 મે 2017 (12:39 IST)

ગુજરાતી જોક્સ - પતિની ઉડાન

પતિ બાલ્કનીમાં ઉભો ઉભો મસ્તીથી ગાઈ રહ્યો હતો... 
"પંછી બનૂ ઉડતા ફિરૂ મસ્ત ગગન મે.. 
આજ મૈ આઝાદ હુ દુનિયા કે ચમન મે.. " 
રસોડામાંથી પત્નીનો અવાજ આવ્યો.. 
"ઘરમાં જ ઉડો... પડોશવાલી પિયર ગઈ છે..."