રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 19 મે 2017 (12:20 IST)

ગુજરાતી જોક્સ - ગરમીની અસર

ગરમીને કારણે સંબંધો પર અસર પડી રહી છે... 
 
એક બાળકને પૂછવામાં આવ્યુ તુ કોણી પાસે સૂઈ જઈશ ?
મમ્મી પાસે કે પપ્પા પાસે ??
બાળક બોલ્યુ - હુ તો કૂલર પાસે સૂઈ જઈશ