શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 19 મે 2017 (16:04 IST)

ગુજરાતી જોક્સ - 18 વર્ષ

છોકરો - હુ 18 વર્ષનો છુ અને તુ ?
છોકરી (શરમાતા શરમાતા) હુ પણ 18 વર્ષની.. 
છોકરો - તો ચાલ આપણે બંને જઈએ.... 
છોકરી - (ઉત્સાહમાં) ક્યા... 
છોકરો - મત(vote) આપવા... !!