ગુજરાતી જોક્સ - આંધળો પ્રેમ
જે છોકરીઓ પાસે 3-4 boyfriends હોય છે તે પણ એવુ જ કહે છે કે પ્રેમ આંધળો હોય છે
.......
......
......
.......
.....
.....
પણ હું કહુ છુ - બહેન પ્રેમ આંધળો નથી હોતો પણ તમે પ્રેમ અંધાધૂધ કરો છો
