શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 9 જૂન 2017 (15:02 IST)

ગુજરાતી જોક્સ - પતિની ઊંઘ

પતિ - મને ઉંઘ નથી આવી રહી... 
પત્ની - જઈને વાસણ સાફ કરી દો પછી... 
પતિ - અરે એ તો હું ઊંઘમાં બબડી રહ્યો છુ રે ગાંડી ...!