ગુજરાતી જોક્સ - બાહુબલી
ટીચરે વિદ્યાર્થીએ પૂછ્યુ - ચાંદ પર સૌથી પહેલા કોણે પગલુ મુક્યુ હતુ ?
વિદ્યાથી - બાહુબલીએ...
ટીચર - સાચુ બોલ મૂરખ...
વિદ્યાર્થી - મેમ સાચુ જ તો કહુ છુ આર્મ્સ = બાહુ અને સ્ટ્રોંગ =બલી, મતલબ બાહુબલી થયુ ને.. !!
ये भी पढ़ें