બુધવાર, 13 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 15 જૂન 2017 (16:43 IST)

ગુજરાતી જોક્સ - ગર્લફેંડ અને એક્ઝામ

ગોલૂ - ગર્લફ્રેંડ અને એક્ઝામ એક જેવા હોય છે. 
મોનૂ - એ કેવી રીતે ?
ગોલૂ - બંને વચ્ચે સવાલ હોય છે.. બંનેના મોટાભાગના સવાલ  સમજાતા નથી.. જરૂર કરતા વધુ સમજવાની કોશિશ કરો તો બંનેમાં પરિણામ એક જ હોય છે - ફેલ