1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. gujarati jokes

ગુજરાતી જોક્સ - દીકરાને જીંસનું બટન ટાંકતા જોયો

હાસ્ય જોકસ
પિતાએ તેમના દીકરાને ગુજરાતી જોક્સ - દીકરાને જીંસનું બટન ટાંકતા જોયો  અને બોલ્યા
 
બેટા અમે તમારા લગ્ન કરાવી આપ્યા છતા પણ તમે તમારી પેંટના બટન જાતે જ ટાંકી રહ્યા છો ? 
 
દીકરા- બાપુ તમે ખોટું વિચારી રહ્યા છો, આ જીંસ તેની જ છે.
 
ये भी पढ़ें
ગુજરાતી જોક્સ- તેને વાસણ ધોયા