ગુજરાતી જોક્સ - હનીમૂનની  રજા  
                                       
                  
                  				  કલર્ક - સાહેબ શુ તમે મહેરબાની કરીને મને એક થી દસ તારીખ સુધીની રજા આપશો 
	મેનેજર - પણ આટલી લાંબી રજાની શુ જરૂર છે ?
				  										
							
																							
									  
	કલર્ક - વાત એ છે કે સાહેબ મારા હમણા જ લગ્ન થયા છે અને મારી પત્ની હનીમૂન માટે કશ્મીર જઈ રહી છે તો હુ વિચારુ છુ કે હુ પણ તેની સાથે જતો રહુ.. !!