મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 9 ઑક્ટોબર 2017 (14:56 IST)

ગુજરાતી જોક્સ - કરવા ચોથ

કરવા ચોથના દિવસની હ્રદય દ્વાવક ઘટના જેની ચર્ચા ક્યાય થઈ નથી.. 
ચા પીધા પછી એક મહાશય જી પત્નીને થોડી મદદ કરવાના ઈરાદાથી કપ પ્લેટ કિચનનાં સિંકમાં મુકવા જતા રહ્યા. 
પડોશના કિચનની બારી પણ સામે જ હતી અને સંયોગવશ સુંદર પડોશન પણ વાસણ સાફ કરી રહી હતી. એક જૂની ચારણી ધોઈને સારી રીતે સાફ થઈ કે નહી તે જોવા માટે તે સુંદર પડોશન ચારણી સાફ થઈ કે નહી સામે ઉઠાવીને જોઈ રહી હતી. 
સ્વાભાવિક ઉત્સુકતાથી.. .  
મહાશય જી ની નજર પણ એ જ બાજુ હતી... 
અને ત્યારે મહાશયજીની ધર્મપત ની કિચનમાં પ્રગટ થઈ... 
.....
.....
.....
....
દિવાળી સુધી મહાશયજીને હોસ્પિટલમાંથી રજા મળવાની શક્યતા નથી...