ગુજરાતી જોક્સ - પાગલ પ્રેમી Updated: Mon, 9 Oct 2017 (14:55 IST) google-news ગરીબ છોકરો - શુ કિમંત છે તારા પ્રેમની યુવતી- હસીને બોલી ફક્ત Iphone ગરીબ છોકરો - જા બહેન માલિક તારુ ઘર આબાદ કરે.. હુ પોતે જ Nokia 1208 ની બેટરીમાં કાગળ ફંસાવીને ગુજારો કરી રહ્યા છે..