સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (16:45 IST)

ગુજરાતી જોક્સ - પતિ માટે ભેટ

પત્નીએ ખૂબ પ્રેમથી પોતાના પતિને કહ્યુ 
તમારી વર્ષગાંઠ માટે હુ એક ખૂબ મોંઘી ડ્રેસ લાવી છુ 
પતિ - ચલો કમસે કમ તને મારો થોડો તો વિચાર આવ્યો.. બતાવ કેવી છે ડ્રેસ ?
પત્ની - 5 મિનિટ રાહ જુઓ.. હુ બસ હમણા જ પહેરીને બતાવુ છુ..