શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 13 નવેમ્બર 2017 (12:50 IST)

ગુજરાતી જોક્સ - કામવાળી

એક ફ્લેટમાં ઘંટી વાગે છે અને મહિલા જે ઘરમાં એકલી છે દરવાજો ખોલે છે.. 
ભિક્ષુક - માઈ ભિક્ષા આપો 
મહિલા - આ લો મહારાજ.. 
ભિક્ષુક -  માઈ જરા આ દરવાજો પાર કરીને બહાર તો આવ.. 
તે દ્વાર પાર કરીને બહાર આવે છે. 
ભિક્ષુક - (તેનો હાથ પકડીને) હા.. હા. હા. હુ ભિક્ષુક નહી રાવણ છુ.. 
મહિલા - હા.. હા.. હા.. હુ પણ સીતા નહી કામવાળી બાઈ છુ 
રાવણ - હા હા.. હા. સીતાનુ અપહરણ કરીને પછતાઈ રહ્યો છુ.. તને લઈ જઈશ તો મંદોદરી ખુશ થશે. . મને પણ કામવાળીની જરૂર છે.. 
મહિલા -  હા.. હા.. હા..  સીતાને શોધવા તો ફક્ત રામ આવ્યા હતા.. મને લઈ જશો તો આખી બિલ્ડિંગ શોધતી આવી પહોંચશે..