ગુજરાતી જોક્સ - સલમાન છોકરી જોવા ગયો Updated: Sat, 2 Dec 2017 (16:56 IST) google-news સલમાન છોકરી જોવા ગયો તેને જોઈને છોકરીની માતા બેહોશ થઈ ગઈ હોશ આવ્યો તો કોઈએ પુછ્યુ - શુ થયુ ? માતા બોલી - 24 વર્ષ પહેલા આ છોકરો મને પણ જોવા આવ્યો હતો...