બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (19:13 IST)

મેરા જમાઈ મેરા અભિમાન

આજકાલ બધા લખે છે 
“મારી દીકરી... મારું અભિમાન,
મારો દીકરો... મારું ગર્વ,
મારી પત્ની... મારું અભિમાન" પણ
 
સાલુ.... ""જમાઈ"" નું તો કોઈ નામ પણ નથી લેતું......ખરેખર મેરા ""જમાઈ"" મેરા અભિમાન લખવુ જોઈએ... કારણ કે એ જમાઈ જ છે કે જે....તમારી અઘરી નોટ ને સાચવે  છે.... લખો મેરા જમાઈ મેરા અભિમાન