બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (07:16 IST)

બાપુ અને ડોક્ટર

બાપુ - "ડોક્ટર તમે મારો દારૂ છોડાવી શકો છો ?"
ડોક્ટર - "ચોક્કસ સો ટકા." 
બાપુ - "તો પોલીસ ચોકીમાં મારી 40 બોટલો પડી છે છે જરા છોડાવી આપોને પ્લીઝ"