ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 17 મે 2018 (14:12 IST)

ગુજરાતી જોક્સ - ઉનાળો સ્પેશ્યલ

પત્ની પતિને - ઓહો .. આ હીરોની જેમ તૈયાર થઈને સવારી ક્યા જવા નીકળી ?
પતિ - અગાશી પર.. ચકલીઓને પાણી મુકવા..જો ને  કેટલો કડક તાપ છે.. 
પત્ની - બેસો નીચે હવે છાનામાના... બધી ચકલીઓ પિયર ગઈ છે.. !!