ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 21 ડિસેમ્બર 2018 (17:07 IST)

ગુજરાતી જોક્સ -ઐસી કોસી ચીઝ હૈ જો સીર્ફ સૂનાઈ દેતી હૈ

અમિતાભ બચ્ચને 7 કરોડ માટે છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે
 
“ઐસી કોસી ચીઝ હૈ જો સીર્ફ સૂનાઈ દેતી હૈ લેકીન દિખાઈ નહીં દેતી….?”
કોમ્પ્યુટર ઓપ્શન આપે એની પેલા જ ભૂરો બોલી ગયો…. 
 
પાદ 
 
અમિતાભે  ૧૪ કરોડ આપીને ભૂરા ને તેડી લીધો બોલો.