શનિવાર, 28 જાન્યુઆરી 2023
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified મંગળવાર, 3 માર્ચ 2020 (17:12 IST)

ગુજરાતી જોક્સ- દારૂ પીવો તો આંખ લાલ

દારૂ પીવો તો આંખ લાલ 
pyar કર્યુ તો દિલ લાલ 
Kiss કર્યુ તો હોંઠ લાલ 
પકડી ગયા તો પીઠ લાલ 
અને બચી ગયા તો 
Jio મારા લાલ