શનિવાર, 18 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 19 ફેબ્રુઆરી 2024 (11:24 IST)

ગુજરાતી જોક્સ - હું નદીમાં કૂદી શકું છું.

Girlfriend Jokes
છોકરી - હું તમારા માટે આગ પર ચાલી શકું છું.
હું નદીમાં કૂદી શકું છું.
છોકરો- લવ યુ ડાર્લિંગ.
શું તમે હવે મને મળવા આવી શકો છો?
છોકરીઃ આટલા તડકામાં ગાંડો છે શું ?
 
 
દુકાનદાર- બહેન, તમે દુકાને આવો, 
દાગીના જુઓ પણ 
તમે કેમ કંઈ ખરીદતા નથી?
ગ્રાહક- હંમેશા લઉ છુ 
પણ તમે ધ્યાન આપતા નથી